
વાત કરવી છે.
Episode · 3 Plays
Episode · 3 Plays · 2:03 · Dec 14, 2022
About
મિત્રો સાથે નો સંગાથ યાદ આવે ત્યારે એકલતા વધુ ખુચે. બે ઘડી વાત કરી લેવાની ઈચ્છા પ્રબળ બને અને જૂની વાતોને ફરી વાગોળી લેવામાં જ જાણે જીવનનો સાર હોય તે રીતે કવિ મુકુર માંકડ કહી રહ્યા છે કે, બેસને જરા બે ઘડી, મારે તારી સાથે વાત કરવી છે.
2m 3s · Dec 14, 2022
© 2022 Podcaster