Episode image

મિત્રતાની બેન્ક

Hitesh From The Heart

Episode   ·  11 Plays

Episode  ·  11 Plays  ·  3:25  ·  May 30, 2023

About

મિત્રતા એક એવી બેન્ક છે જેમાં તમને તમારા રોકાણના બદલામાં વિશ્વની કોઇપણ બેન્ક કરતા વધુ વળતર મળે છે. આ સમાજની બેન્કો અને સંબંધો કરતાં કંઇક અલગ છે. વધુ જાણકારી માટે પોડકાસ્ટ ચોક્કસથી સાંભળો. મિત્રો મારી તો નબળાઇ છે જ. તો આવો સ્વાગત છે મિત્રતાની બેન્કમાં.

3m 25s  ·  May 30, 2023

© 2023 Podcaster