
નર્મદા યાત્રાના નિયમો
Episode · 3 Plays
Episode · 3 Plays · 2:41 · Sep 8, 2022
About
મા નર્મદા નદીની યાત્રા એ માત્ર એક ધાર્મિક યાત્રા જ નથી પરંતુ એક નૈતિક યાત્રા પણ છે. અહીં મા નર્મદા નદીની યાત્રાના નિયમો વિશે જાણકારી આપવામાં આવેલ છે. જો આપની પાસે પણ અન્ય કોઇ નિયમો હોય તો ચોક્કસથી જણાવશો. અને હા, આપ યાત્રા કરીને આવ્યા હો તો આપનો અનુભવ અહીં પોસ્ટ કરવા નમ્ર વિનંતી છે. 
2m 41s · Sep 8, 2022
© 2022 Podcaster