
નર્મદા નદીની પરિક્રમાના પ્રકારો
Episode · 3 Plays
Episode · 3 Plays · 4:23 · Sep 6, 2022
About
આપણાં સહુના હ્રદયમાં વસતી મા નર્મદા નદીની પરિક્રમા એ દ્વાદશ જ્યોતિર્લીંગથી ઓછી પવિત્ર યાત્રા નથી. આ નદીની પરિક્રમાના પ્રકારો વિશે અહીં સમજ આપવામાં આવેલ છે. અહીં આપેલા પ્રકારો જ શ્રેષ્ઠ કે પ્રમાણિત છે તેવું હું જરાયે નથી કહેતો. જો આપના ધ્યાન પર આવા જ કોઇ અલગ પ્રકારો હોય તો ચોક્કસથી અહીં જણાવશો. 
4m 23s · Sep 6, 2022
© 2022 Podcaster