Episode image

દૂઃખનું વજન

Hitesh From The Heart

Episode   ·  4 Plays

Episode  ·  4 Plays  ·  6:08  ·  Oct 7, 2022

About

જીવનમાં દરેક વ્યક્તિ દુુઃખ સાથે જ જન્મે છે. આપણું દુઃખ વધારે છે અને બીજાનું ઓછું છે એ મોટી ગેરસમજ છે. એટલે દુઃખ હોવું એ કોઇ મોટી દુઃખની વાત નથી. જો આપની પાસે આપના દુઃખનું નિરાકરણ ન હોય તો ચિંતા ના કરો. અને જો આપના દુઃખનું નિરાકરણ આપની પાસે હોય તો એ નિરાકરણને કામે લગાડો અને દુઃખને આપો છુટાછેડા.      

6m 8s  ·  Oct 7, 2022

© 2022 Podcaster