
ટકોરો
Episode · 3 Plays
Episode · 3 Plays · 1:18 · Nov 19, 2022
About
માનવી એકલો જીવવા માટે જન્મ્યો નથી. કોઇને કોઇ સાથ સંગાથ જોઇએ જ. જીવનની વસંત એકલી વ્યક્તિ માણી શકતી નથી. પરંતુ જો તમે કોઇના આવવાથી તમારા અંતર્મનના દરવાજા નહીં ખોલો તો તમારૂં અસ્તિત્વ ભૂંસાતું જશે. સાંભળો એવા જ એક દરવાજાની વાત કે જે ક્યારેય કોઇના માટે ખૂલ્યો જ નહોતો. 
1m 18s · Nov 19, 2022
© 2022 Podcaster