
જીવનની સફર
Episode · 7 Plays
Episode · 7 Plays · 4:30 · Feb 8, 2023
About
આપણાં આ જીવનની સફર બહુ ટૂંકી છે. કોઈક આપણી સમક્ષ ગમે તેટલી સમસ્યાઓ ઊભી કરે, પણ જો આપણે તેનો વિચાર કરીએ તો જ તે સમસ્યા છ ે, તે યાદ રાખો આપણી સાથેની સફર બહુ ટૂંકી છે. મારી અને તમારી બાજુમાં બેઠેલા આપણાં હમસફર ક્યારે અને ક્યા સ્ટેશને ઉતરી જશે તેની આપણને કોઇને ખબર નથી. માટે હંમેશા હકારાત્મક વલણ રાખો.  
4m 30s · Feb 8, 2023
© 2023 Podcaster