
About
જીવનમાં જે કામે કરવાના બાકી છે તેના માટે સમય મળી જ રહેશે. ખોટી ચિંતાઓ કરવાથી આપણી ઇચ્છાઓ અને જીવન જીવવાનો આનંદ મરી પરવારે છે. માટે ક્યારેય ચિંતા ન કરશો. ઇશ્વર દરેકને પોતાના કામે પુરા કરવા માટેનો સમય આપે જ છે. 
2m 53s · Sep 13, 2022
© 2022 Podcaster