Episode image

2026 માં કેવી હશે SEO અને Content ની જુગલબંદી?

WPVaat - આપની સફર આપનો અનુભવ

Episode   ·  0 Play

Episode  ·  1:10:21  ·  Nov 18, 2025

About

આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું કે ૨૦૨૬ માં કેવી જુગલબંધી જોવા મળી શકે છે SEO અને content ને લઈને અને કોઈપણ બિઝનેસે આ તક કેવી રીતે ઝડપી લેવી જેથી એ next લેવલ પાર જઈ શકે.અક્ષતભાઈ કોઠારી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/akshat-kothari/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/akshatkothari09/ફેસબૂક - https://www.facebook.com/akshat.kothari.904વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/akshat752StoreApps વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.storeapps.org/લિંક્ડઇન - https://www.linkedin.com/company/store-appsટ્વીટર (X) - https://x.com/storeappsઇન્સ્ટાગ્રામ - https://www.facebook.com/storeapps.org/યૂટ્યૂબ - https://www.youtube.com/user/storeapps---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.

1h 10m 21s  ·  Nov 18, 2025

© 2025 Acast AB (OG)