Episode image

બ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણ

WPVaat - આપની સફર આપનો અનુભવ

Episode   ·  0 Play

Episode  ·  1:32:30  ·  Sep 11, 2025

About

આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે.ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvalandટ્વીટર (X) - https://x.com/BhaveshAValandઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/bhaveshvalandફેસબૂક - https://www.facebook.com/share/17WAUuJpzq/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/bhaveshvalandofficial/Pixielit Studios વિષે જાણકારી માટે વેબસાઈટ - www.pixielit.comલિંક્ડઇન - https://in.linkedin.com/company/pixielit-studiosટ્વીટર (X) - https://twitter.com/pixielitstudios/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pixielitstudios/ફેસબૂક - https://m.facebook.com/pixielitstudios/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.

1h 32m 30s  ·  Sep 11, 2025

© 2025 Acast AB (OG)