Maa

Maa Lyrics

Daav Thai Gayo Yaar  by Shankar Mahadevan, Parth Bharat Thakkar

Song  ·  84,785 Plays  ·  4:38  ·  Gujarati

© 2016 Junglee Music

Maa Lyrics

વાલ માઁ, લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો

વાલ માઁ ને લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો

તારી આંખો થી દુનિયા મૈં સદા જોયી
તારા વિના ની દુનિયા, ના નથી જોવી
તારા વિના ની દુનિયા, માઁ નથી જોવી

વાલ માઁ ને લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો

હર એક વાત તારી યાદ આવે છે
હુંફાળી વાત તારી યાદ આવે છે
પર્વત બનીને દુઃખો થી દૂર તે રાખ્યો
તારા હાથો થી પ્રેમ નો સ્વાદ મૈં ચાખ્યો

વાલ માઁ ને લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો

રામ, અલ્લાહ કે ઈશું મૈં નથી જોયા
ઈશ્વર છે બધા તારી આંખો માં

તારી આંખો થી દુનિયા મૈં સદા જોયી
તારા વિના ની દુનિયા, ના નથી જોવી
તારા વિના ની દુનિયા, માઁ નથી જોવી

હે, માઁ, માઁ
વાલ માઁ, લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો

Writer(s): Parth Bharat Thakkar, Niren Bhatt<br>Lyrics powered by www.musixmatch.com


More from Daav Thai Gayo Yaar

Loading

You Might Like

Loading


4m 38s  ·  Gujarati

© 2016 Junglee Music

FAQs for Maa