Jaag Ne Jadva Shri Krishna Govadiya

Jaag Ne Jadva Shri Krishna Govadiya Lyrics

Prabhatiya (1992)  by Meena Patel

Song  ·  2,816 Plays  ·  6:35  ·  Gujarati

© 1992 Studio Siddharth

Jaag Ne Jadva Shri Krishna Govadiya Lyrics

હે .જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે?

ત્રણસેં ને સાઠ ગોવાળયા ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે? ...હે જાગને.

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે?...હે જાગને ...

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે? ...હે જાગને.

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે?... હે જાગને ...

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહેડી કોણ સહાશે? ... હે જાગને ...

હે .જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે.??

Writer(s): Pankaj Bhatt<br>Lyrics powered by www.musixmatch.com


More from Prabhatiya (1992)

Loading

You Might Like

Loading


6m 35s  ·  Gujarati

© 1992 Studio Siddharth

FAQs for Jaag Ne Jadva Shri Krishna Govadiya